જામનગર મહાનગરપાલિકાના આગામી મેયર કોણ?... નોટીફિકેશન જાહેર
જામનગર :
જામનગર સહિત રાજ્જામનગર મહાનગરપાલિકાના આગામી મેયર કોણ?... નોટીફિકેશન જાહેરયની છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ચુક્યું છે. તમામ રાષ્ટ્રીય પક્ષો પોતાના ઉમેદવારો જીતે તે માટે ભરપુર પ્રયાસો કરી રહ્યાં છે. તો બીજી તરફ આગામી પાંચ વર્ષના શાસન માટે રાજ્ય સરકાર દ્વારા હોદેદારોને લઇને નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જામનગર મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો પહેલાં અઢી વર્ષ માટે મહિલા અનામત અને બીજા અઢી વર્ષ માટે શિડ્યુઅલ કાસ્ટના ઉમેદવાર મેયર પદે રહેશે. આ જાહેરનામાને લઇને અત્યારથી જ રાજકીય માહોલ ગરમાયો છે અને હાલ પછીના મેયર કોણ? તેની ચર્ચાઓ જોરશોરથી શરૂ થઇ છે. આ નોટીફિકેશન નીચે મુજબ છે.
Comments
Post a Comment