ક્યાં જઈ અટકશે મહામારી : વિના કોરોનાએ બાળકને થયો મ્યુકોરમાઈકોસિસ
રાજ્યભરમાં કોરોના કેસ ઘટતા ગયા છે. પરંતુ હવે ત્રીજી લહેરની દહેશતને કારણે તંત્ર તૈયારીઓ કરવા લાગ્યું છે. આ દરમિયાન જ સુરત સિવિલ હોસ્પિટલમાં એક બાળકને મ્યુકોરમાઇકોસિસ થતા દોડધામ મચી ગઈ છે. 3 વર્ષના બાળકને કોરોના શંકાસ્પદ છે. ત્યારે જ મ્યુકોરમાઇકોસિસ થતા બાળકને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો છે.
Comments
Post a Comment