જામનગર : કમલમ ફળ(ડ્રેગન ફ્રુટ)નું વાવેતર કરો અને સરકારી યોજનાનો લાભ લ્યો, અરજી કરવાની છેલ્લી તારીખ છે આ

 


જામનગર :  જામનગર જિલ્લાના તમામ ખેડુતોને જણાવવાનું કે, ચાલુ વર્ષે ૨૦૨૧માં બાગાયત વિભાગની ડ્રેગન ફુટ/કમલમ ફુટ/પિતાયા ફુટ વાવેતરની સહાય યોજનાનો લાભ લેવા માટે સરકારશ્રી દ્વારા ખુલ્લા મુકવામાં આવેલ આઇ.ખેડુત પોર્ટલ ઉપર તા.૩૦-૦૯-૨૦૨૧ સુધીમાં ઓનલાઇન અરજીઓ કરી જરૂરી સાધનીક કાગળો જેવા કે અરજીની પ્રિન્ટ નકલ, ૭-૧૨, ૮-અ, જાતિના દાખલા (અનુસુચિત જાતિ માટે), આધારકાર્ડ, રેશન કાર્ડ, બેન્ક બચત ખાતાની નકલ સાથેની અરજીઓ નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-૪, પ્રથમ માળ, રૂમ નં.૪૮, સુભાષ પુલ પાસે, જામનગર ફોનનં. ૦૨૮૮- ૨૫૭૧૫૬૫ ઉપર તાત્કાલીક પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામક જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

Comments

Popular posts from this blog

આવતી કાલથી હાલાર સહિત સૌરાષ્ટ્રના આ રેલ્વે સ્ટેશન પરથી રીજર્વેશન-રીફંડ સેવા શરુ..

જામનગર : જિલ્લા અને છ તાલુકા પંચાયત અને સિક્કા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર

જામનગર મહાનગરનો મહાજંગ : આ ૯૯ ઉમેદવારો ભાજપ-કોંગ્રેસનું ચિત્ર બગાડશે